હોમ પેજ / રેસિપી / પાલક ના પાતરા

Photo of Spinach rolls by Hiral Pandya Shukla at BetterButter
575
4
0.0(0)
0

પાલક ના પાતરા

Sep-27-2018
Hiral Pandya Shukla
7 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ના પાતરા રેસીપી વિશે

બાળકો ભાજીને ખાવામાં નખરા કરે છે જો આ રીતે પાત્રા બનાવી ને ચા કે સોસ સાથે આપસો તો એ પૌષ્ટિક પણ રહેશે અને એ ખાસે પણ ખરા...

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. વેસણ નો લોટ ૧ કપ
  2. મોટી પાલક ૨ પણી
  3. હળદર ૧ tsp
  4. ચટણી 1 tsp
  5. મીઠું 1 tsp અથવા સવ્આદ મુજબ
  6. ખાંડ 1/2 tsp
  7. ખાવાનો સોડા ૧ ચપટી
  8. ગરમ મસાલો 1 tsp
  9. ધાણાજીરું 1 tsp
  10. લીંબુનો નો રસ ૧ચમચી
  11. તેલ ૧ ચમચી
  12. પાણી જરૂર મુજબ
  13. વઘાર માટે લીમડાના પાન
  14. ૧ચમચી તલ
  15. રાઈ અને હીગ જરૂર મુજબ
  16. ૧ ચમચી ખાંડ
  17. ૧મોટો ચમચો તેલ

સૂચનાઓ

  1. વેસણ ચાળી લો
  2. પાલક ધોઈને ઉપર ની નસોને કાઢી લો
  3. વેસણ માં બધા મસાલા ઉમેરો
  4. જરૂર મુજબ પાણી નાખી ઘાટૂ ખીરું બનાવો
  5. પાલક ના પાન ઉપર ખીરું લગાવી દો
  6. એક ની ઉપર બીજું પાન રાખી ખીરું લગાવી રોલ વાડી દો
  7. ઢોકળીયા માં ૧૫ મીનીટ ફાસ ગેસ પર ચઢવા દો
  8. ઠરવા દો
  9. ગોળ કાપો
  10. એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ નાખો પછી હીગ અને લીમડાના પાન ઉમેરો અને પાત્રા નાખીને ઉપર તલ અને ખાડ ઉમેરો હલાવી સોસ સાથે અથવા ચા સાથે પીરસો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર