Open in app

મીની ઉત્તપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  720 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Krupa Shah28th Sep 2018

MINI UTTAPAM ના વિશે

Ingredients to make MINI UTTAPAM in gujarati

  • ૧ કપ ઈડલી રવો
  • ૧/૩ કપ અડદ ની દાળ
  • ૧૦-૧૨ મેથી ના દાણા
  • ૧ મોટી ચમચી પૌંઆ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૨ કપ જીણા સમારેલાં લાલ, લીલા અને પીળા રંગના કેપ્સિકમ
  • ૨-૩ ક્યુબસ ખમણેલું ચીઝ
  • બટર અથવા તેલ શેકવા માટે

How to make MINI UTTAPAM in gujarati

  1. એક બોલ માં અડદ ની દાળ, પૌંઆ અને મેથી ૨-૩ વાર પાણી થઈ ધોઈ દો.
  2. બીજા બોલ માં ઈડલી રવો પણ ધોઈ લો.
  3. બેવ બોલ ની સામગ્રી ૪-૫ કલાક માટે પલળવા દો.
  4. ઈડલી રવા નું પાણી બધુ કાઢી નાંખો અને એક મોટા વાસણ માં લઇ લો.
  5. અડદ ની દાળ વાલા બોલ ની સામગ્રી મિક્સચ માં બરાબર પીસી લો.
  6. હવે પીસેલી દાળ નું મિશ્રણ ઈડલી રવા માં મિક્સ કરી લો અને એને આથો આવે તે માટે ગરમ જગીયા પર મૂકી દો.
  7. લગભગ ૭-૮ કલાક બાદ આથો આવી જશે.
  8. તૈયાર થયેલા ઈડલી ના ખીરા માં મીઠું નાંખી દો.
  9. મીની ઉત્તપમ ની પેન માં ઈડલી નું ખીરું પાથરો, એના ઉપર કેપ્સિકમ મૂકી ને બેવ બાજુ શેકી લો.
  10. ખમણેલું ચીઝ ઉપર ભભરાવો.
  11. તૈયાર છે મીની ઉત્તપમ!

Reviews for MINI UTTAPAM in gujarati (0)

No reviews yet.

Recipes similar to MINI UTTAPAM in gujarati

  • ઉત્તપમ

    48 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes
  • મીની ઉત્તપમ

    3 likes
  • બ્રેડ ઉત્તપમ

    4 likes
  • બ્રેડ ઉત્તપમ

    3 likes