હોમ પેજ / રેસિપી / સિંધી પાપડ ચુરી

Photo of Sindhi Papad Churi by Bharti Khatri at BetterButter
1885
3
0.0(0)
0

સિંધી પાપડ ચુરી

Sep-28-2018
Bharti Khatri
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી પાપડ ચુરી રેસીપી વિશે

આ એકદમ સરળ અને ઝડપી બનનાર ચટપટી રેસિપી છે. અદડ ના પાપડ અને ઘી થી બનાવેલ છે. અને ઝટપટ બની જાય છે અને બાળકો ની સાથે મોટા ને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૨ અદડ ના પાપડ
  2. ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
  3. સ્વાદ પ્રમાણે આમચુર પાઉડર
  4. સ્વાદમુજબ મીંઠુ
  5. ઘી જરૂર મુજબ

સૂચનાઓ

  1. અદડ ના પાપડ લઈ લેવા.
  2. હવે પાપડ ને શેકી લેવા.
  3. હવે પાપડ ના ટૂકડા કરી લેવા.
  4. હવે બાઉલ લઈ તેમા લાલ મરચુ પાઉડર ભભરાવી લેવો.
  5. હવે તેમા આમચુર પાઉડર અને મીંઠુ સ્વાદમુજબ ભભરાવી લેવુ.
  6. હવે ઘી ગરમ કરી જરૂરીયાત મુજબ ઘી પાપડ મા મિક્સ કરવુ.
  7. હવે પાપડ ને બરાબર હલાવી જાળવી ને મિક્સ કરવુ જેથી પાપડ નો બહુ ભૂકો ન થાય.
  8. હવે તૈયાર છે સિંધી પાપડ ચુરી તેને કોથમીર થી સજાવી ચા ,કોફી કે દૂધ સાથે મજા માણી શકો છો અને બાળકો ને નાસ્તા મા પણ આપી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર