Open in app

સિંધી પાપડ ચુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Bharti Khatri28th Sep 2018

Sindhi Papad Churi ના વિશે

Ingredients to make Sindhi Papad Churi in gujarati

  • ૨ અદડ ના પાપડ
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
  • સ્વાદ પ્રમાણે આમચુર પાઉડર
  • સ્વાદમુજબ મીંઠુ
  • ઘી જરૂર મુજબ

How to make Sindhi Papad Churi in gujarati

  1. અદડ ના પાપડ લઈ લેવા.
  2. હવે પાપડ ને શેકી લેવા.
  3. હવે પાપડ ના ટૂકડા કરી લેવા.
  4. હવે બાઉલ લઈ તેમા લાલ મરચુ પાઉડર ભભરાવી લેવો.
  5. હવે તેમા આમચુર પાઉડર અને મીંઠુ સ્વાદમુજબ ભભરાવી લેવુ.
  6. હવે ઘી ગરમ કરી જરૂરીયાત મુજબ ઘી પાપડ મા મિક્સ કરવુ.
  7. હવે પાપડ ને બરાબર હલાવી જાળવી ને મિક્સ કરવુ જેથી પાપડ નો બહુ ભૂકો ન થાય.
  8. હવે તૈયાર છે સિંધી પાપડ ચુરી તેને કોથમીર થી સજાવી ચા ,કોફી કે દૂધ સાથે મજા માણી શકો છો અને બાળકો ને નાસ્તા મા પણ આપી શકો છો.

Reviews for Sindhi Papad Churi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sindhi Papad Churi in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • સિંધી કઢી

    2 likes
  • સિંધી કઢી

    1 likes
  • સિંધી કઢી

    2 likes
  • મસાલા પાપડ

    6 likes