Photo of White khatta dhokla by Isha Soni at BetterButter
456
0
0.0(0)
0

ઇદડા

Sep-28-2018
Isha Soni
540 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇદડા રેસીપી વિશે

ઇદડા ગુજરાત માં ફેમસ છે તે કેરીના રસ સાથે વધારે બનાવામાં આવતા હોય છે અને બાળકો ના લંચ બોક્ષ માટે હેલ્ધી સનેક્સ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1-૩વાટકી ચોખા
  2. 2-૧વાટકી અડદ ની દાળ
  3. 3-થોડાક મેથીના દાણા
  4. 4-ખાટું દહીં
  5. 5-મીઠું સ્વાદ અનુસાર
  6. 6-ઇનો
  7. વઘાર માટે
  8. 1ટી-સ્પૂન રાઇ ના દાણા
  9. હિંગ
  10. લીમડાનાં પાન
  11. ધાણા
  12. લીલાં મરચાં
  13. તેલ
  14. મરી પાવડર

સૂચનાઓ

  1. સ્ટેપ ૧ 1-સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ ને પલાળી લો .સાથે મેથીના દાના પણ પલાળવા. ઓછામાં ઓછા ૪ કલાક માટે પલાળી રાખો. પછી પાણી નીકાળી લો.ત્યાર બાદ ચોખ્ખાં પાણી થી ધોઈ લો. 2-ત્યાર બાદ પીસી લો. બઉજ જીનું નઈ પીશવાનું 3-પીશવામાં દહીં ,મીઠું નાખવું . 4-તપેલી માં કાઢીને આથો લાવવા મૂકવું ૪-૫કલાક માટે ગરમી માં આટલો ટાઈમ માં આવી જાય છે સ્ટેપ-2 ઢોકળા ના કૂકર માં પાણી ગરમ કરવા મૂકવું ઇદડા ના ખીરામાં થોડું તેલ ને જરૂર મુજબ ઇનો નાખીને હલાવવું . પછી પ્લેટ માં ખીરું રેડો ને ઉપર મરી પાવડર કે લાલ મરચું ભભરાવો. પછી ગેસ ફૂલ કરી દો .ઢાંકી લો ૫ મિનિટ પછી ગેસ મીડિયમ કરી લો ૭ મિનિટ પછી ચેક કરી લો ચપ્પુ મારીને ચોંટે ના તો ઉતારીલો.પછી કાપી ને પીસ પાડી ડો. વઘાર કરી લો. વગારીયામાં તેલ લો ૨-૩ સ્પૂન પછી રાઈ નાખો તટડી જાય પછી હિંગ લીલા મરચાં લીમડાના પાન નાખો ને ઈદડા ની થાળી માં બધે રેડી દો ને તાવેઠાથી ઉખાડી સર્વિંગ પ્લેટ માં રાખી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર