Open in app

ઇદડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  540 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Isha Soni28th Sep 2018

White khatta dhokla ના વિશે

Ingredients to make White khatta dhokla in gujarati

  • 1-૩વાટકી ચોખા
  • 2-૧વાટકી અડદ ની દાળ
  • 3-થોડાક મેથીના દાણા
  • 4-ખાટું દહીં
  • 5-મીઠું સ્વાદ અનુસાર
  • 6-ઇનો
  • વઘાર માટે
  • 1ટી-સ્પૂન રાઇ ના દાણા
  • હિંગ
  • લીમડાનાં પાન
  • ધાણા
  • લીલાં મરચાં
  • તેલ
  • મરી પાવડર

How to make White khatta dhokla in gujarati

  1. સ્ટેપ ૧ 1-સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ ને પલાળી લો .સાથે મેથીના દાના પણ પલાળવા. ઓછામાં ઓછા ૪ કલાક માટે પલાળી રાખો. પછી પાણી નીકાળી લો.ત્યાર બાદ ચોખ્ખાં પાણી થી ધોઈ લો. 2-ત્યાર બાદ પીસી લો. બઉજ જીનું નઈ પીશવાનું 3-પીશવામાં દહીં ,મીઠું નાખવું . 4-તપેલી માં કાઢીને આથો લાવવા મૂકવું ૪-૫કલાક માટે ગરમી માં આટલો ટાઈમ માં આવી જાય છે સ્ટેપ-2 ઢોકળા ના કૂકર માં પાણી ગરમ કરવા મૂકવું ઇદડા ના ખીરામાં થોડું તેલ ને જરૂર મુજબ ઇનો નાખીને હલાવવું . પછી પ્લેટ માં ખીરું રેડો ને ઉપર મરી પાવડર કે લાલ મરચું ભભરાવો. પછી ગેસ ફૂલ કરી દો .ઢાંકી લો ૫ મિનિટ પછી ગેસ મીડિયમ કરી લો ૭ મિનિટ પછી ચેક કરી લો ચપ્પુ મારીને ચોંટે ના તો ઉતારીલો.પછી કાપી ને પીસ પાડી ડો. વઘાર કરી લો. વગારીયામાં તેલ લો ૨-૩ સ્પૂન પછી રાઈ નાખો તટડી જાય પછી હિંગ લીલા મરચાં લીમડાના પાન નાખો ને ઈદડા ની થાળી માં બધે રેડી દો ને તાવેઠાથી ઉખાડી સર્વિંગ પ્લેટ માં રાખી દો.

Reviews for White khatta dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to White khatta dhokla in gujarati

  • ઇદડા

    3 likes
  • ઇદડા

    3 likes