Open in app

ખાખરા પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Krupa Shah28th Sep 2018

KHAKHARA PIZZA ના વિશે

Ingredients to make KHAKHARA PIZZA in gujarati

  • ૩ મોટી ચમચી લાલ, લીલા અને પીળા રંગના કેપ્સિકમ સમારેલાં
  • ૧ મોટી ચમચી ગાજર સમારેલી
  • ૧ મોટી ચમચી કોબીજ સમારેલી
  • ૧ નાનું બાફેલું બતાકુ
  • ૨ નાની ચમચી મિક્સ હર્બ્સ
  • ચીઝ અને ટમેટા સોસ જરૂર મુજબ
  • ૨ મોટી ચમચી તેલ
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧ મોટી ચમચી પિઝા સોસ
  • ૨ ખાખરા

How to make KHAKHARA PIZZA in gujarati

  1. એક પેન માં તેલ ગરમ કરી લો.
  2. એમાં લાલ મરચું પાવડર , મીઠું અને સમારેલાં શાકભાજી ઉમેરી દો.
  3. ઢાંકી ને ૫ મિનિટ ચડવા દો.
  4. ટામેટા નો સોસ, પિઝા સોસ અને મિક્સ હર્બ્સ નાખી થોડી વાર ચડવા દો.
  5. ગૅસ બંધ કરી ખમણેલું ચીઝ ઉમેરી દો.
  6. બધું બરાબર મિક્સ કરી દો.
  7. મિશ્રણ ને ઠંડુ થવા દો.
  8. એક માઇક્રોવેવ પ્રૂફ ડીશ માં ખાખરો મુકો.
  9. બનાવેલું મિશ્રણ એના ઉપર સમાંતર ફેલાવો.
  10. એના ઉપર ચીઝ પાથરો અને ૩૦-૪૫ સેકન્ડ માટે માઇક્રોવેવ કરો જ્યાં સુધી ચીઝ પીગળી ના જાય.
  11. એના ઉપર ટમેટા સોસ થી સજાવો.
  12. એવી રીતે બીજા ખાખરા નો પિઝા બનાવો.

Reviews for KHAKHARA PIZZA in gujarati (0)

No reviews yet.

Recipes similar to KHAKHARA PIZZA in gujarati

  • ખાખરા

    1 likes
  • ખાખરા

    1 likes
  • દેશી પિઝા

    3 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પિઝા

    1 likes