Open in app

વેજીટેબલ ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rupa Thaker28th Sep 2018

Vegetable Franky ના વિશે

Ingredients to make Vegetable Franky in gujarati

  • 1) ૧/૨ કીલો બટાકા
  • 2) ૨ મિડીયમ ટામેટા
  • 3) ૧ કેપ્સીકમ
  • 4) ૨ ગાજર
  • 5) ૧ વાટકો ઝીણી સમારેલી કોબી
  • 6) ૩ મિડીયમ ડુંગળી
  • 7) ૨ વાટકી ઘઉં નો લોટ
  • 8) ડોઢ વાટકી ઓટ્સ નો દળેલો લોટ
  • 9) ૧ ચમચી ચાટ મસાલો
  • 10) મીઠુ સ્વાદ મુજબ ( લોટ મા નાખવા)
  • 11) તેલ મોણ માટે
  • 12) મેયોનીઝ
  • 13) ગ્રીન ચટણી
  • 14) ચીઝ
  • ગારનીશીગ
  • 1) ચીઝ
  • 2) કોથમીર

How to make Vegetable Franky in gujarati

  1. ૧) સૌ પ્રથમ બટાકાને બાફવા તેનો છુંદો કરવો.
  2. ૨) ટમેટા, કેપ્સીકમ, ડુંગળી અને કોબી બધુ ઝીણું ઝીણું સમારવું અને ગાજર ને ખમણવુ.
  3. ૩) બધુ મીક્સ કરી તેમા ચાટ મસાલો અને મીઠુ ઉમેરવુ
  4. લોટ બાંધવા માટે
  5. ૪) બન્ને લોટ મીક્સ કરી તેમા ત્રણ મોટી ચમચી તેલ અને અડધી ચમચી મીઠું નાખવુ
  6. ૫) જોયતા પ્રમાણે પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો
  7. ૬) રોટલી બનાવવી તેને કાચી પાકી સેકવી
  8. ૭) રોટલી પર બટર, ગ્રીન ચટની અને મેયોનીઝ લગાવવુ
  9. ૮) તેના પર બનાવેલું સ્ટફીન્ગસ ૨ થી ૩ ચમચી ભરવુ અને ચીઝ સ્લાઈસ મુકવી
  10. ૯) રોટલી ને બન્ને સાઈડ થી ફોલ્ડ કરવી અને ધીમે ગેસ પર ઘી મૂકી શેલો ફ્રાઈ કરવુ.
  11. ૧૦) ફ્રેન્કી તૈયાર.

Reviews for Vegetable Franky in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Franky in gujarati

  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes
  • ફ્રેન્કી..

    1 likes
  • વેજીટેબલ ફુલ

    3 likes