હોમ પેજ / રેસિપી / ફ્રયડ ઈડલી

Photo of FRIED IDLI by Krupa Shah at BetterButter
0
8
0(0)
0

ફ્રયડ ઈડલી

Sep-29-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રયડ ઈડલી રેસીપી વિશે

આ એક એવી વાનગી છે જે બચ્ચાઓ થી લઈ મોટાઓ ને પણ ભાવે!!! એકદમ ઝટપટ અને ટેસ્ટી વાનગી છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • ઠંડુ કરવું
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. વધેલી ઈડલી 3-4
 2. તળવા માટે તેલ
 3. સર્વ કરવા માટે ટામેટા સોસ અથવા કોપરાની ચટણી

સૂચનાઓ

 1. વધેલી ઈડલી ઠંડી પડે એટલે એના ટુકડા કરી લો.
 2. હવે આ ટુકડા ગરમ તેલ માં મધ્યમ આંચ પર સોનેરી થાઈ એવાં તળી લો.
 3. ટોમેટો સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર