હોમ પેજ / રેસિપી / રવા મકાઈ વેજ પુડલા

Photo of Suji corn onion veg pudla by Varsha Joshi at BetterButter
647
3
0.0(0)
0

રવા મકાઈ વેજ પુડલા

Sep-29-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા મકાઈ વેજ પુડલા રેસીપી વિશે

બાળકો માટેની ટિફીન રેસિપી જે સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રવો ૨૦૦ ગ્રામ
  2. એક મિડિયમ સાઇઝ મકાઈ
  3. એક ડુંગળી
  4. એક ટામેટું
  5. એક ચમચી લાલ મરચું પાવડર
  6. એક ચમચી હળદર પાવડર
  7. એક ચમચી ખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ ચમચી સમારેલી કોથમીર
  10. સાંતળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં રવો લો અને તેમાં બધા મસાલા અને ટામેટું અને કોથમીર સમારેલી નાખો. ડુંગળી છીણી ને નાખો
  2. ત્યારપછી તેમાં મકાઈ છીણી લો
  3. ત્યારપછી પુડલા માટેનું મિશ્રણ તૈયાર કરો
  4. ત્યારપછી તેમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો
  5. ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ખીરું પાથરી દો
  6. ત્યારપછી ધીમી આંચ પર રાખી ઉપર તેલ મૂકી સાંતળો અને ઊથલાવી દો
  7. બીજી તરફ પણ સાંતળો અને પછી ડીશ માં સર્વ કરો
  8. તૈયાર છે રવા મકાઈ વેજ પુડલા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર