Open in app

રવા મકાઈ વેજ પુડલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Varsha Joshi29th Sep 2018

Suji corn onion veg pudla ના વિશે

Ingredients to make Suji corn onion veg pudla in gujarati

  • રવો ૨૦૦ ગ્રામ
  • એક મિડિયમ સાઇઝ મકાઈ
  • એક ડુંગળી
  • એક ટામેટું
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી હળદર પાવડર
  • એક ચમચી ખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચી સમારેલી કોથમીર
  • સાંતળવા માટે તેલ

How to make Suji corn onion veg pudla in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં રવો લો અને તેમાં બધા મસાલા અને ટામેટું અને કોથમીર સમારેલી નાખો. ડુંગળી છીણી ને નાખો
  2. ત્યારપછી તેમાં મકાઈ છીણી લો
  3. ત્યારપછી પુડલા માટેનું મિશ્રણ તૈયાર કરો
  4. ત્યારપછી તેમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો
  5. ત્યારબાદ ગેસ પર નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ખીરું પાથરી દો
  6. ત્યારપછી ધીમી આંચ પર રાખી ઉપર તેલ મૂકી સાંતળો અને ઊથલાવી દો
  7. બીજી તરફ પણ સાંતળો અને પછી ડીશ માં સર્વ કરો
  8. તૈયાર છે રવા મકાઈ વેજ પુડલા

Reviews for Suji corn onion veg pudla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji corn onion veg pudla in gujarati

  • મકાઈ રવા સેન્ડવિચ

    0 likes