Open in app

ટ્રી કલર કોઇન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people
Gopi Vithalani29th Sep 2018

Tri colour coins ના વિશે

Ingredients to make Tri colour coins in gujarati

  • ઈડલી નુ ખીરું
  • ઝીણું ખમણેલું ગાજર
  • ઝીણી સુધારેલી પાલક
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make Tri colour coins in gujarati

  1. ૧) સૌ પ્રથમ ઈડલી ના સ્ટેન્ડ ને ગરમ થવા મૂકો. હવે એક બોઊલ મા ઈડલી નું ખીરું લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવો . ૨) તેને ૩ સરખા ભાગ માં વહેચી દો. ૩) હવે એક ભાગ માં બારીક ઝીણું ખમણેલું ગાજર ઉમેરો. એક ભાગ માં ધોઈને બારીક સમારેલી પાલક ઉમેરો. તથા એક ભાગ સફેદ જ રેહવા દો. ૪) મીની ઈડલી મોલ્ડ ને ઓઇલ થી ગ્રીસ કરી આ ત્રણેય ખીરું એમાં ભરી દો. ૫) ૧૦-૧૨ મિનીટ માટે તેને સ્ટીમ કરો. ૬) ત્યારબાદ ઠંડુ પડે એટલે લંચબોક્સ માં તુથપીક ની સહાયતા થી અરેંજ કરો.

Reviews for Tri colour coins in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tri colour coins in gujarati

  • ગોલ્ડ કોઇન

    5 likes
  • ત્રિપલ કલર પૂડીગ

    7 likes
  • કલર કૂલ લેયર પૂરી

    1 likes