હોમ પેજ / રેસિપી / ટ્રી કલર કોઇન

Photo of Tri colour coins by Gopi Vithalani at BetterButter
409
4
0.0(0)
0

ટ્રી કલર કોઇન

Sep-29-2018
Gopi Vithalani
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટ્રી કલર કોઇન રેસીપી વિશે

પૌષ્ટિક અને ટેસ્ટી વાનગી

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ઈડલી નુ ખીરું
  2. ઝીણું ખમણેલું ગાજર
  3. ઝીણી સુધારેલી પાલક
  4. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. ૧) સૌ પ્રથમ ઈડલી ના સ્ટેન્ડ ને ગરમ થવા મૂકો. હવે એક બોઊલ મા ઈડલી નું ખીરું લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવો . ૨) તેને ૩ સરખા ભાગ માં વહેચી દો. ૩) હવે એક ભાગ માં બારીક ઝીણું ખમણેલું ગાજર ઉમેરો. એક ભાગ માં ધોઈને બારીક સમારેલી પાલક ઉમેરો. તથા એક ભાગ સફેદ જ રેહવા દો. ૪) મીની ઈડલી મોલ્ડ ને ઓઇલ થી ગ્રીસ કરી આ ત્રણેય ખીરું એમાં ભરી દો. ૫) ૧૦-૧૨ મિનીટ માટે તેને સ્ટીમ કરો. ૬) ત્યારબાદ ઠંડુ પડે એટલે લંચબોક્સ માં તુથપીક ની સહાયતા થી અરેંજ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર