Open in app

હેલ્થી ચાઈનીઝ ઈડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Parul Bhimani29th Sep 2018

HEALTHY chinese idli ના વિશે

Ingredients to make HEALTHY chinese idli in gujarati

  • 15 નંગ ઈડલી
  • 1 મોટી ડુંગળી
  • 1 સિમલા મિર્ચ
  • 1/2 કપ કોબીજ
  • 1ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી સોયા સોસ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • થોડા કાપેલા લીલા ધાણા
  • 1/2 કપ પાણી
  • 2 ચમચા તેલ

How to make HEALTHY chinese idli in gujarati

  1. ઈડલી ને લાંબી સાઈઝ માં કાપી લો.
  2. ડુંગળી,સિમલા મિર્ચ અને ગાજર ને પતલી લાંબી સાઈઝ માં કાપી લો.
  3. હવે એક મોટી કડાઈ માં તેલ ગરમ થવા મુકો.તેમાં આદુ માર્ચ ની પેસ્ટ સાંતળો.એક મિનિટ પછી તેમાં બધા શાકભાજી નાખી દો.
  4. શાકભાજી નાખ્યા પછી તેને હલાવતા રહો .10 મિનિટ પછી તેમાં ઈડલી,મીઠું,પાણી, ગરમ મસાલો,સોયા સૌસ બધું નાખી ને 10 મિનિટ ચડવા દો અને ધીમે ધીમે હલાવતા રહો.પાણી નાખવા થી ઈડલી મસાલા ચૂસી લેશે અને સ્પૉનજી બનશે.
  5. છેલ્લે લીલા ધાણા નાખી ને સર્વે કરો.

Reviews for HEALTHY chinese idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to HEALTHY chinese idli in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • રવા ઈડલી

    58 likes
  • ઈડલી ચીલી

    2 likes