Open in app

રસીલા ચણા ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Parul Bhimani29th Sep 2018

RASILA CHANA BHAT ના વિશે

Ingredients to make RASILA CHANA BHAT in gujarati

  • 1કપ કોઈ પણ ચોખા
  • 2ગ્લાસ પાણી
  • 1 કપ પલાળેલા ચણા
  • 2 બટકા મોટી સાઈઝ માં કાપેલા
  • 1 ડુંગળી
  • 1 ટામેટું
  • 5 કલી લસણ
  • 1 ઇંચ આદુ
  • 1ચમચી ગરમ મસાલો
  • 1ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી જીરું
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • થોડા કાપેલા લીલા ધાણા
  • 2 ચમચા તેલ

How to make RASILA CHANA BHAT in gujarati

  1. એક ગેસ ઉપર ભાત ને ચડવા માટે મૂકી દો.પાણી જરૂર મુજબ વધારે ઓછું નાખી શકો છો.
  2. હવે કુકર માં ચણા બફાવા મૂકી દો.ચાર સિટી વાગે પછી ગેસ બંધ કરી દેવો.
  3. ડુંગળી,આદુ ,લસણ,ટામેટા ની મીક્ષી માં પીસી લો.
  4. ચણા ની ચાર સિટી વાગી જાય પછી કુકર નીચે ઉતારી લો.થોડા કાચા હશે તો ચાલશે.ચણા બીજા વાસણ માં કાઢી લો.
  5. હવે એજ કુકર માં તેલ ગરમ થવા મુકો.તેમાં જીરા નો વઘાર કરો.પછી તેમાં ડુંગળી ટામેટા વાળી પેસ્ટ ને 10 મિનિટ સાંતળો. પછી તેમાં મીઠું ,ગરમ મસાલો,લાલ મરચું,અને મોટી સાઈઝ માં કાપેલા બટકા નાખો. 4 ગ્લાસ જેટલું પાણી નાખી ને ફરી થી ચાર સિટી વગાડો.
  6. છેલ્લે લીલા ધાણા નાખી ને પીરસો.

Reviews for RASILA CHANA BHAT in gujarati (0)

No reviews yet.

Recipes similar to RASILA CHANA BHAT in gujarati

  • ભાત

    1 likes
  • ચણા બરજ

    2 likes
  • ચણા બરજ

    2 likes
  • ખારી ભાત

    6 likes
  • દહીં ભાત

    120 likes
  • પિંડી ચણા

    5 likes