હોમ પેજ / રેસિપી / વેજ પુલાવ

Photo of Veg Pulav by Purvi modi at BetterButter
641
4
0.0(0)
0

વેજ પુલાવ

Sep-29-2018
Purvi modi
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ પુલાવ રેસીપી વિશે

શાકભાજી થી ભરપુર આ પુલાવ બાળકો માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે તથા ઝડપથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા ૩/૪ કપ
  2. તેલ ૪-૫ ટેબલસ્પૂન
  3. રાઈ ૧ ટી સ્પૂન
  4. જીરું ૧ ટી સ્પૂન
  5. સમારેલી ડુંગળી ૧
  6. સમારેલું કેપ્સીકમ ૧
  7. સમારેલું ગાજર ૧
  8. લીલા વટાણા ૨ ટેબલસ્પૂન
  9. સમારેલું ટમેટું ૧
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. હળદર ૧/૨ ટી સ્પૂન
  12. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચોખા ને પાણી માં ૧૫-૨૦ મિનિટ પલાળો અને કૂકરમાં વટાણા સાથે ભાતના દાણા છૂટા રહે તે રીતે બાફી લો.
  2. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  3. રાઈ તતડે એટલે તેમાં સમારેલા બધા જ શાકભાજી ઉમેરી સાંતળો.
  4. શાકભાજી બરાબર સંતળાઈ જાય પછી તેમાં મીઠું હળદર, અને લાલ મરચું પાઉડર ઉમેરો.
  5. રાંધેલા ભાત ઉમેરીને બરાબર મિક્સ કરો. વેજ પુલાવ તૈયાર છે. તેને દહીં બુંદી અથવા રાયતું અથવા સાદા દહીં સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર