Open in app

સાદા પેપર ઢોંસા અને ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  720 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Krupa Shah29th Sep 2018

Paper Dosa And Chutney ના વિશે

Ingredients to make Paper Dosa And Chutney in gujarati

  • ૧/૨ કપ અડદ ની દાળ
  • ૭-૯ મેથીના દાણા
  • ૨ મોટી ચમચી પૌંઆ
  • ૨ કપ ઈડલી રવો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ટોપરાની ચટણી માટે:
  • ૧ તાજું લીલું ટોપરું
  • ૩ લીલા મરચાં
  • ૧" નો આદું નો ટુકડો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વઘાર માટે:
  • ૧ મોટી ચમચી તેલ
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧ નાની ચમચી અડદ ની દાળ
  • ૪-૫ મીઠા લીંબડા ના પાન

How to make Paper Dosa And Chutney in gujarati

  1. એક બાઉલ માં અડદ ની દાળ, મેથી દાણા અને પૌંઆ ધોઈ ને પલાળી દો ૪-૫ કલાક માટે.
  2. બીજા બાઉલ માં ઈડલી રવો ધોઈ ને એને પણ ૪-૫ કલાક માટે પલાળી રાખો.
  3. અડદ ની દાળ વાળું મિશ્રણ મિક્સચર માં પીસી લો બરાબર.
  4. ઈડલી રવા નું પાણી કાઢી લો.
  5. પીસેલું અડદ ની દાળ નું મિશ્રણ અને ઈડલી રવો બરાબર મિક્ષ કરીને એક ગરમ જગ્યા પર મૂકી દો ૭-૮ કલાક માટે.
  6. આથો આવી જાય એટલે જરૂર મુજબ પાણી અને મીઠું નાંખી ખીરા ના ઢોંસા ઉતારી લેવા.
  7. ચટણી માટે: ચટણી ની સામગ્રી લઈ ને જરૂર મુજબ પાણી નાખી મિક્સચર માં વાટી લો.
  8. તેલ ગરમ કરી વઘાર ની સામગ્રી ઉમેરી, રાઈ તતળે એટલે વઘાર વાટેલી ચટણી માં ઉમેરી દો.
  9. તૈયાર ઢોંસા ને ચટણી સાથે આપો.

Reviews for Paper Dosa And Chutney in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paper Dosa And Chutney in gujarati