હોમ પેજ / રેસિપી / સાબુદાણાની ખીચડી

Photo of SABUDANA KHICHADI by Krupa Shah at BetterButter
428
6
0.0(0)
0

સાબુદાણાની ખીચડી

Sep-29-2018
Krupa Shah
240 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાબુદાણાની ખીચડી રેસીપી વિશે

આ એકદમ સરળ વાનગી છે અને બાળકો સાથે મોટાઓ ને પણ આ ભાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ સાબુદાણા
  2. ૧/૨ કપ શેકેલા સીંગદાણા નો અધકચરો ભૂક્કો.
  3. ૨ નાના બાફેલા બટેટા
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. ૨ નાની ચમચી ખાંડ
  6. ૧ નાની ચમચી આદું ની પેસ્ટ
  7. ૧/૨ લીંબૂ નો રસ
  8. વઘાર માટે:
  9. ૨ મોટી ચમચી તેલ
  10. ૧/૨ નાની ચમચી રાઇ
  11. ૧ નાની ચમચી જીરું
  12. ૧/૨ નાની ચમચી સફેદ તલ
  13. ૫-૭ મીઠાં લીંબળા નાં પાન
  14. ૨ લીલા મરચાં - ટુકડા કરેલાં

સૂચનાઓ

  1. સાબુદાણા પાણી થી ધોઈ નાખો અને ૪-૫ કલાક પલાડી રાખો.
  2. સાબુદાણા ડૂબે એટલું જ પાણી લેવું.
  3. એક નોન-સ્ટિક પેન માં તેલ ગરમ કરી લો.
  4. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, તલ, મીઠાં લીમડાનાં પાન અને લીલા મરચાં ઉમેરી દો.
  5. રાઈ તતળે એટલે બાફેલા બટેટા ના ટુકડાક ઉમેરી દો.
  6. થોડી વાર સાંતળી ને પછી સાબુદાણા માં વધારાનું પાણી જો હોઈ તો કાઢી નાંખો અને પેન માં ઉમેરી દો.
  7. હવે મીઠું, ખાંડ, આદું ની પેસ્ટ અને સીંગદાણા નો ભુક્કો નાખી દો.
  8. થોડી વાર ચડવા દો.
  9. સાબુદાણા બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીંબુ નો રસ નાંખીને બરાબર મિક્ષ કરો.
  10. તૈયાર છે સાબુદાણા ની ખીચડી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર