હોમ પેજ / રેસિપી / પીઝા વેફલસ

Photo of Pizza Waffles by Divya Chetnani at BetterButter
604
5
0.0(0)
0

પીઝા વેફલસ

Sep-29-2018
Divya Chetnani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા વેફલસ રેસીપી વિશે

બધા બાળકો ને પીઝા ખૂબ જ ગમે છે પણ તેને લંચ બોક્સ માં આપવું થોડું અઘરું પડી જાય છે એટલે મેં પીઝા ના વેફ્લસ બનાવ્યા છે જે ઘણાં સરળ અને ઝટપટ બની જાય એવા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ મેંદો
  2. ૧/૪ નાની ચમચી સોડા
  3. ૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
  4. ૧/૨ ચમચી વિનેગર
  5. ૧/૨ ઓરેગાનો
  6. સ્વાદ અનુસર મીઠું
  7. ૪ મોટા ચમચા તેલ
  8. ૧ & ૧/૫ કપ પાણી
  9. ૧ શિમલા મરચા
  10. ૧/૪ કપ મકાઈ દાણા
  11. ૧ કાંદો
  12. ૧ ટામેટું
  13. ચીઝ
  14. પિઝા સોસ

સૂચનાઓ

  1. પહેલા શિમલા મરચા, કાંદા,ટામેટા ને મોટા ટુકડા માં કાપી નાખો
  2. હવે એક વાટકામાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ઓરેગાનો, તેલ નાખી મિક્સ કરો. હવે પાણી નાખી જાડું ખીરું બનાવો. સોડા ને એક્ટિવ કરવા માટે તેમાં વિનેગર નાખો.
  3. હવે કાપેલા કાંદા, શિમલા મરચા, ટામેટા, મકાઈ ના બાફેલા દાણા, પીઝા સોસ અને છીનેલી ચીઝ નાખી મિક્સ કરો.
  4. હવે વૉફ્લસ મશીન માં આ ખીરું નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
  5. ચીઝ નાખી સર્વ કરો અને બાળકો ને ટિફિન માં ભરી આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર