Open in app

સુજી ના સ્પોન્જી બોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Urvashi Belani30th Sep 2018

Samolina sponge balls ના વિશે

Ingredients to make Samolina sponge balls in gujarati

  • 1 કપ સુજી
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી વાટેલા આદુ મરચા
  • 1/4 કપ છીણેલું સૂકું કોપરું
  • 21/2 કપ પાણી
  • સ્વાદાનુસાર નમક
  • વગાર માટે:
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી તલ
  • 3-4 સમારેલા લીલા મરચા
  • 8-10 કાજુ
  • મીઠો લીમડો
  • કોથમીર

How to make Samolina sponge balls in gujarati

  1. સુજી ને સિમ આંચ પર સૂકું શેકી લો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં આદુ મરચા નાખી 1 મિનિટ પછી પાણી નાખો. હવે તેમાં નમક અને કોપરું નાખો.
  3. પાણી ઉકળે પછી સુજી નાખી મિક્સ કરો, મિશ્રણ ગાઢું થાય ત્યારે ઢાંકી ને 2 મિનિટ રાખો.
  4. મિશ્રણ ઠંડુ પડે ત્યારે તેને બરાબર મસળી લો અને તેના નાના બોલ્સ બનાવો.
  5. આ બોલ્સ ને વરાળ માં 10 મિનિટ રાંધી લો.
  6. કઢાઈ માં તેલ ગરમ કરી રાઇ, તલ, મરચા,કરી પત્તા, કાજુ નાખી બોલ્સ નાખો. બરાબર મિક્ષ કરી કોથમીર નાખી લિલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Samolina sponge balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Samolina sponge balls in gujarati

  • સુજી ના વડા

    6 likes
  • સુજી ના બોલ

    1 likes
  • સુજી ના લાડુ

    5 likes
  • સુજી ના શીરા નું નવું રૂપ

    4 likes
  • ઇન્સ્ટન્ટ સુજી ના ગુલાબ ઝાંબુ

    3 likes