OATS NANKHATAI ના વિશે
Ingredients to make OATS NANKHATAI in gujarati
- મેંદો 300 ગ્રામ
- ઓટ્સ પાવડર 100 ગ્રામ
- રવો 100 ગ્રામ
- દળેલી ખાંડ 250 ગ્રામ
- માખણ/બટર 250 ગ્રામ
- વેનીલા એસેન્સ 1 ચમચી
- દહીં 1 ચમચો
- બેકિંગ પાવડર 1 ચમચો
- જાયફળ અને એલચી પાવડર 1 ચમચો
- ડ્રાય ફ્રુટ પાવડર 1 થી 2 ચમચો
How to make OATS NANKHATAI in gujarati
- એક બાઉલ માં મેંદો, રવો અને ઓટ્સ પાવડર ઉમેરી મિક્સ કરો.
- બીજા બાઉલ માં બટર અને દળેલી ખાંડ લઈ બીટર થી બીટ કરો.
- જ્યારે મિશ્રણ ફૂલી ને બમણું થઈ જાય ત્યારે તેમાં દહીં, એસેન્સ, બેકિંગ પાવડર, ડ્રાય ફ્રુટ પાવડર, અને જાયફળ ને એલચી પાવડર નાખો અને મિક્સ કરો.
- હવે આ મિશ્રણ માં ધીમે ધીમે લોટ નું મિશ્રણ ઉમેરો.
- ધીમે ધીમે મિશ્રણ ને ભેગું કરો. લોટ જેવું બને ત્યારે તેમાંથી નાના નાના ગોળા બનાવો.
- આ ગોળા ને નાન ખટાઈ નો આકાર આપો.
- 180 ℃ પ્રિહીટ ઓવન માં 20 મિનીટ માટે બેક કરો.
- નાનખટાઈ તૈયાર છે ઠંડી થાય એટલે ઉપયોગ માં લો.
Reviews for OATS NANKHATAI in gujarati
No reviews yet.
Recipes similar to OATS NANKHATAI in gujarati
નાનખટાઈ
2 likes
નાનખટાઈ
3 likes
નાનખટાઈ
1 likes
ઓટ્સ ઈડલી
1 likes
ઓટ્સ પિઝા
0 likes
ઓટ્સ ઉપમા
42 likes