હોમ પેજ / રેસિપી / ઓટ્સ નાનખટાઈ

Photo of OATS NANKHATAI by Krupa Shah at BetterButter
628
6
0.0(0)
0

ઓટ્સ નાનખટાઈ

Sep-30-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટ્સ નાનખટાઈ રેસીપી વિશે

નાનખટાઈ ને થોડીક હેલ્થી બનાવાની કોશિશ કરી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ફીણવું
  • બેકિંગ
  • સ્નેક્સ
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 5

  1. મેંદો 300 ગ્રામ
  2. ઓટ્સ પાવડર 100 ગ્રામ
  3. રવો 100 ગ્રામ
  4. દળેલી ખાંડ 250 ગ્રામ
  5. માખણ/બટર 250 ગ્રામ
  6. વેનીલા એસેન્સ 1 ચમચી
  7. દહીં 1 ચમચો
  8. બેકિંગ પાવડર 1 ચમચો
  9. જાયફળ અને એલચી પાવડર 1 ચમચો
  10. ડ્રાય ફ્રુટ પાવડર 1 થી 2 ચમચો

સૂચનાઓ

  1. એક બાઉલ માં મેંદો, રવો અને ઓટ્સ પાવડર ઉમેરી મિક્સ કરો.
  2. બીજા બાઉલ માં બટર અને દળેલી ખાંડ લઈ બીટર થી બીટ કરો.
  3. જ્યારે મિશ્રણ ફૂલી ને બમણું થઈ જાય ત્યારે તેમાં દહીં, એસેન્સ, બેકિંગ પાવડર, ડ્રાય ફ્રુટ પાવડર, અને જાયફળ ને એલચી પાવડર નાખો અને મિક્સ કરો.
  4. હવે આ મિશ્રણ માં ધીમે ધીમે લોટ નું મિશ્રણ ઉમેરો.
  5. ધીમે ધીમે મિશ્રણ ને ભેગું કરો. લોટ જેવું બને ત્યારે તેમાંથી નાના નાના ગોળા બનાવો.
  6. આ ગોળા ને નાન ખટાઈ નો આકાર આપો.
  7. 180 ℃ પ્રિહીટ ઓવન માં 20 મિનીટ માટે બેક કરો.
  8. નાનખટાઈ તૈયાર છે ઠંડી થાય એટલે ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર