Open in app

પોટેટો પેનકેક પીઝ્ઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Apeksha's Kitchen30th Sep 2018

Potato Pancake Pizza ના વિશે

Ingredients to make Potato Pancake Pizza in gujarati

  • પીઝ્ઝા બેઝ માટે
  • 2 મોટા બટેટા બારીક છીણેલા
  • 1 ડુંગળી છીણેલી
  • 1 કપ કોર્નફ્લોર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચીલી ફ્લેક્સ 1/2 ચમચી
  • મિક્સ હર્બ્સ 1/2 ચમચી
  • બટર 2 ચમચા
  • 2 ચમચી પીઝ્ઝા સોસ
  • મિક્સ વેજીટેબલ 1 કપ
  • ચીઝ જરૂર મુજબ

How to make Potato Pancake Pizza in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં બટેટા ની છીણ, ડુંગળી ની છીણ, કોર્નફ્લોર, મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ નાખી બરાબર મિક્સ કરી લો. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું અને પેનકેક જેવું ખીરું તૈયાર કરીલો.
  2. હવે પેન ઉપર બટર લગાવી તેના પર ખીરું નાખી ગોળ આકાર મા ફેલાવી લો.
  3. એક બાજુ થી બરાબર ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવીલો.
  4. હવે ઉપરની બાજુ પીઝ્ઝા સોસ લગાવી તેના પર બાળકોને ભાવતા વેજીટેબલ ( કેપસીકમ, ડુંગળી, સ્વીટકોનૅ) મુકી તેના પર ચીઝ નાખી ઢાંકીદો.
  5. ચીઝ પીગળે એટલે કાઢીલો અને બાળકોને સર્વ કરો.

Reviews for Potato Pancake Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato Pancake Pizza in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes