BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા વડા

Photo of Aloovada by Isha Soni at BetterButter
366
3
0(0)
0

બટાકા વડા

Sep-30-2018
Isha Soni
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા વડા રેસીપી વિશે

બટાકા વડા બધાંને ભાવે એવી વાનગી છે કોઈ પણ ટાઈમે બનાવી શકાય ..

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 -૫૦૦ ગ્રામ બટાકા(બોઇલ્ડ)
  2. 2-૩ટી.સ્પૂનતેલ.
  3. 3-૧/૨ ટી.સ્પૂન લીલા મરચાં
  4. 4-૧/૨ટી .સ્પૂન જીરુ
  5. 5-૫-૬કળી લસણ (વાટેલું)
  6. 6-૧ટુકડો આદુ
  7. 7-૧/૪ટી. સ્પૂન હિંગ
  8. 8-૭-૮ નંગ લીમડાનાં પાન
  9. 9-૮નંગ કાજુ (સમારેલા)
  10. 10-૧૦ નંગ દ્રાક્ષ(સૂકી)
  11. 11-૧/૩ ટી.સ્પૂન તલ
  12. 12-૨ટી.સ્પૂન લીલાં ધાણા
  13. 13-૧/૪ ટી.સ્પૂન હળદર
  14. 14-૧/૨ટી સ્પૂન ગરમ મસાલો
  15. 15-૧/૨લીંબુ
  16. 16-૧/૪ટી.સ્પૂન તજ,લવિંગ,મરીનો પાવડર
  17. પડ માટે
  18. 1-ચણાનો લોટ( ૨વાટકી )
  19. 2-લાલ મરચું ( ૧/૪ ટી .સ્પૂન )
  20. 3-હળદર(ચપટી)
  21. 4-મીઠું (સ્વાદ અનુસાર)
  22. 5-ખાવાનો સોડા
  23. ચટણી માટે ની સામગ્રી
  24. 1-૧કપ દહીં (મોળું)
  25. 2-૧મોટી ચમચી ચણાનો લોટ
  26. 3-૧/૩ટી સ્પૂન રાઇ
  27. 4-૧/૪ટી સ્પૂન હિંગ
  28. 5-1/૩ટી સ્પૂન લીલા મરચાં
  29. 6-૭નગ લીમડાનાં પાન
  30. 7-૧/૪ટી સ્પૂન ખાંડ
  31. 8-મીઠું સ્વાદ અનુસાર
  32. તળવા માટે તેલ.

સૂચનાઓ

  1. સ્ટેપ 【1】સૌ પ્રથમ બટાકા પ્રેસર કૂકર માં બાફી લો. 【2】બફાઈ જાય પછી ઠંડા કરી લો. 【3】તાવડીમાં તેલ મુકો એમાં જીરું નાખો. 【4】સાંતળી જાય એટલે એમાં હિંગ,લીલાં મરચાં, લીમડો,વાટેલું લસણ નાખવું. 【5】પછી સમારેલાં કાજુ દ્રાક્ષ નાખવા.ગેસ બંધ કરી દો. 【6】બટાકા ને બઉ જીના મેસ નહીં કરવા. 【7】બટાકા ના મિશ્રણ માં સાતળેલો મસાલો નાંખવો હવે લીંબુ ,ગરમ મસાલો ,તલ, મીઠુ ઉમરવું 【8】ધાણા નાખીને ચમચા થી મિક્સ કરવું. પડ માટ■ે 【1】ચણાનો લોટ તપેલીમાં લો. 【2】,ગાંઠ ના પડે એ રીતે હલાવો. 【3】એમાં મીઠું ,લાલ મરચું,હળદર નાખો. 【4】ઉતારવાના હોય એ વખતે ખાવાનો સોડા ૧/૪ ટી .સ્પૂન નાંખો ■તળવા માટે તેલ લો. ■【1】બટાકા ના નાનાં ગોળ બનાવી એક પછી એક ખીરા માં ચમચી થી તેલ માં મુકો . 【2】ક્રિસ્પી તળી લેવા. ■બેસન ની ચટણી ■【1】દહીં અને ચણાનો લોટ માં બ્લેન્ડર ફેરવી લો. 【2】તપેલી માં તેલ મુકો.રાઈ સાતળે એટલે એમાં હિંગ લીલા મરચા વાટેલા ,લીમડો,હળદર ,ખાંડનાખો. 【3】પછી એમાં દહીંનું મિશ્રણ નાખો. 【4】મીઠું નાખીને ચમચી થી હલાવો 【5】થોડી વાર રહી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર