હોમ પેજ / રેસિપી / મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ

Photo of Mix Fruits in Rice bowl by Rani Soni at BetterButter
627
3
0.0(0)
0

મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ

Sep-30-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ રેસીપી વિશે

રાઈસ અને ફળો થી બનેલી સરળ અને સ્વસ્થ આ રેસેપી બાળકો ને જરૂર થી ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા
  2. 1/4 ચમચી ખાંડ
  3. 1 કપ મિકસ ફ્રુટ ( દાડમ,સફરજન,લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ
  4. 1 ચમચી કાજુ, સૂકી દ્રાક્ષ
  5. 1 ફૂદીના પાન

સૂચનાઓ

  1. ચોખા ને 30 મિનિટ માટે પાણી માં પલાળો
  2. માઇક્રોવેવ-સલામત બાઉલ માં 1 કપ ચોખા, 2 કપ પાણી, અને 1/2 ચમચી ખાંડ મિશ્રિત કરી
  3. માઇક્રોવેવ માં 10 થી 15 મિનિટ માઇક્રો કરી રાઈસ બનાઈ લો
  4. જ્યારે રાઈસ ઠંડા પડે અેટલે ઘી લગાવેલ નાના બાઉલ માં રાઈસ મૂકી ચમચી થી પ્રેસ કરો
  5. બાઉલ નો આકાર આપો
  6. રાઈસ ને બાઉલ માંથી કાઢી અેક પ્લેટ માં મૂકો
  7. રાઈસ બાઉલ ની અંદર બધા ફ્રુટસ, કાજુ, દ્રાક્ષ મૂકી ફૂદીના પાન મૂકી પિરસો
  8. તૈયાર છે મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર