Open in app

મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni30th Sep 2018

Mix Fruits in Rice bowl ના વિશે

Ingredients to make Mix Fruits in Rice bowl in gujarati

  • 1 કપ ચોખા
  • 1/4 ચમચી ખાંડ
  • 1 કપ મિકસ ફ્રુટ ( દાડમ,સફરજન,લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ
  • 1 ચમચી કાજુ, સૂકી દ્રાક્ષ
  • 1 ફૂદીના પાન

How to make Mix Fruits in Rice bowl in gujarati

  1. ચોખા ને 30 મિનિટ માટે પાણી માં પલાળો
  2. માઇક્રોવેવ-સલામત બાઉલ માં 1 કપ ચોખા, 2 કપ પાણી, અને 1/2 ચમચી ખાંડ મિશ્રિત કરી
  3. માઇક્રોવેવ માં 10 થી 15 મિનિટ માઇક્રો કરી રાઈસ બનાઈ લો
  4. જ્યારે રાઈસ ઠંડા પડે અેટલે ઘી લગાવેલ નાના બાઉલ માં રાઈસ મૂકી ચમચી થી પ્રેસ કરો
  5. બાઉલ નો આકાર આપો
  6. રાઈસ ને બાઉલ માંથી કાઢી અેક પ્લેટ માં મૂકો
  7. રાઈસ બાઉલ ની અંદર બધા ફ્રુટસ, કાજુ, દ્રાક્ષ મૂકી ફૂદીના પાન મૂકી પિરસો
  8. તૈયાર છે મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ

Reviews for Mix Fruits in Rice bowl in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix Fruits in Rice bowl in gujarati