Open in app

સોજી વેજ ઉત્તપમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni30th Sep 2018

Sooji Veg uttapam ના વિશે

Ingredients to make Sooji Veg uttapam in gujarati

  • 1 કપ સોજી
  • 4 ચમચી દહીં
  • ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 કપ મિકસ ટામેટાં, ડુંગળી અને કેપ્સીક રિંગ્સ
  • 2 ચમચી કોથમીર
  • 2 ચમચી તેલ શેકવા
  • 1/4 નાની લાલ મરચું પાવડર
  • છંટકાવ માટે મીઠું
  • 2 ચમચી ટોમેટો કેચઅપ

How to make Sooji Veg uttapam in gujarati

  1. અેક બાઉલમાં સોજી, દહીં, મીઠું અને 1 1/2 કપ પાણી મિકસ કરી
  2. 1 કલાક માટે સાઈડ પર રાખો
  3. ખીરૂ તૈયાર છે
  4. નોનસ્ટીક તવાને ગરમ કરો
  5. ખીરૂ ઉમેરો અને ચમચા વડે ગોળ ફેલાઈ લો
  6. ઉપર થોડી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં ની રિંગ્સ ,કોથમીર મૂકી
  7. 1 ચમચી તેલ રેડી તેને ઢાંકણથી ઢાંકો
  8. 1 મિનીટ પછી ઢાંકણ લઈ ઉપર લાલ મરચાં પાવડર અને મીઠું છાંટી
  9. પ્લેટમાં કાઢી ટામેટા કેચઅપ સાથે ગરમ પિરસો

Reviews for Sooji Veg uttapam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sooji Veg uttapam in gujarati

  • ઉત્તપમ

    48 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes