હોમ પેજ / રેસિપી / સોજી વેજ ઉત્તપમ

Photo of Sooji Veg uttapam by Rani Soni at BetterButter
402
5
0.0(0)
0

સોજી વેજ ઉત્તપમ

Sep-30-2018
Rani Soni
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોજી વેજ ઉત્તપમ રેસીપી વિશે

જરૂર ટ્રાય કરો સોજી ઉત્તપમ.કલરફુલ હોવાથી સહુ કોઈ ખાવા માટે ના નઈ પાડી શકશે:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સોજી
  2. 4 ચમચી દહીં
  3. ચમચી તેલ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2 કપ મિકસ ટામેટાં, ડુંગળી અને કેપ્સીક રિંગ્સ
  6. 2 ચમચી કોથમીર
  7. 2 ચમચી તેલ શેકવા
  8. 1/4 નાની લાલ મરચું પાવડર
  9. છંટકાવ માટે મીઠું
  10. 2 ચમચી ટોમેટો કેચઅપ

સૂચનાઓ

  1. અેક બાઉલમાં સોજી, દહીં, મીઠું અને 1 1/2 કપ પાણી મિકસ કરી
  2. 1 કલાક માટે સાઈડ પર રાખો
  3. ખીરૂ તૈયાર છે
  4. નોનસ્ટીક તવાને ગરમ કરો
  5. ખીરૂ ઉમેરો અને ચમચા વડે ગોળ ફેલાઈ લો
  6. ઉપર થોડી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં ની રિંગ્સ ,કોથમીર મૂકી
  7. 1 ચમચી તેલ રેડી તેને ઢાંકણથી ઢાંકો
  8. 1 મિનીટ પછી ઢાંકણ લઈ ઉપર લાલ મરચાં પાવડર અને મીઠું છાંટી
  9. પ્લેટમાં કાઢી ટામેટા કેચઅપ સાથે ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર