Open in app

પનીર પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Krupa Shah30th Sep 2018

PANEER PAKODA ના વિશે

Ingredients to make PANEER PAKODA in gujarati

  • જાડા પનીર ના ટુકડા ૧૦-૧૨
  • સચેઝવાન ચટણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે
  • ભજીયા ના ખીરા માટે
  • ચણા નો લોટ ૧/૨ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ૧/૪ ચમચી
  • લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
  • બેકિંગ પાવડર ચપટી
  • પાણી જરૂર મુજબ

How to make PANEER PAKODA in gujarati

  1. પનીર ના ટુકડા બે ભાગ માં કાપી લો.
  2. સચેઝવાન ચટણી એક ભાગ પર લગાવી ને બીજો ભાગ એના ઉપર મૂકી દો.
  3. ભજીયા નું ખીરું તૈયાર કરો.
  4. તેલ ગરમ થાય એટલે સચેઝવાન ચટણી લગાવેલા પનીર ના ટુકડાઓ ખીરા માં ડુબાડી ને તેલ માં મૂકી દો.
  5. મધ્યમ આંચ પર તળી લો.
  6. ટોમેટો સોસ અથવા લિલી ચટણી સાથે પીરસો.

Reviews for PANEER PAKODA in gujarati (0)

No reviews yet.

Recipes similar to PANEER PAKODA in gujarati

  • પકોડા

    1 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes