Open in app

સેઝવાન સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Dimpal Patel30th Sep 2018

Schezwan Sandwich ના વિશે

Ingredients to make Schezwan Sandwich in gujarati

  • બ્રેડ - ૬ સ્લાઈડ
  • સેઝવાન ચટણી - ૩ મોટી ચમચી
  • માયોનિઝ - ૩ મોટી ચમચી
  • છીણેલું ચીઝ - ૧/૪ કપ
  • બટર - ૧/૪ કપ

How to make Schezwan Sandwich in gujarati

  1. બ્રેડ ની કિનારી કાપી લેવી.
  2. ૨ બ્રેડ ની સ્લાઈડ લેવી. તેની ઉપર બટર લગાડી દેવું. હવે એક પર સેઝવાન ચટણી લગાડવી. બીજા પર માયોનિઝ લગાડવું.
  3. સેઝવાન ચટણીવાળા બ્રેડ પર ચીઝ છીણી લેવું. તેની ઉપર માયોનિઝવાળું બ્રેડ મૂકી દેવું.
  4. ગ્રીલરમાં બટર લગાડીને સેન્ડવિચ ગ્રીલ કરી લેવી.

Reviews for Schezwan Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Schezwan Sandwich in gujarati

  • સેઝવાન રાઈસ

    0 likes
  • સેઝવાન રાઇસ

    1 likes
  • સેઝવાન ખીચડી

    5 likes
  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes