હોમ પેજ / રેસિપી / સેઝવાન સેન્ડવિચ

Photo of Schezwan Sandwich by Dimpal Patel at BetterButter
466
2
0.0(0)
0

સેઝવાન સેન્ડવિચ

Sep-30-2018
Dimpal Patel
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન સેન્ડવિચ રેસીપી વિશે

ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનાવીને બાળકોને નાસ્તામાં આપી શકાય એવી સેન્ડવિચ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બ્રેડ - ૬ સ્લાઈડ
  2. સેઝવાન ચટણી - ૩ મોટી ચમચી
  3. માયોનિઝ - ૩ મોટી ચમચી
  4. છીણેલું ચીઝ - ૧/૪ કપ
  5. બટર - ૧/૪ કપ

સૂચનાઓ

  1. બ્રેડ ની કિનારી કાપી લેવી.
  2. ૨ બ્રેડ ની સ્લાઈડ લેવી. તેની ઉપર બટર લગાડી દેવું. હવે એક પર સેઝવાન ચટણી લગાડવી. બીજા પર માયોનિઝ લગાડવું.
  3. સેઝવાન ચટણીવાળા બ્રેડ પર ચીઝ છીણી લેવું. તેની ઉપર માયોનિઝવાળું બ્રેડ મૂકી દેવું.
  4. ગ્રીલરમાં બટર લગાડીને સેન્ડવિચ ગ્રીલ કરી લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર