Open in app

મોનાકો સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  3 people
Jhanvi Chandwani30th Sep 2018

Manaco sendwich ના વિશે

Ingredients to make Manaco sendwich in gujarati

  • મોનાકો બિસ્કિટ 1 પેકેટ
  • બાફેલા બટાકા. 1
  • ડુંગળી. 1 બારીક સમારેલી
  • શિમલા મિર્ચ. 1 બારીક સમારેલી
  • ટામેટા. 1 બારીક સમારેલા
  • કોથમીર. 1 ચમચી બારીક સમારેલી
  • ચાટ મસાલો. 1/2 ચમચી
  • સિજવાન સોસ. 2 ચમચી
  • ચીઝ ક્યુબ 1 છીણી કરેલું
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • ટામેટા સોસ. 1/2 વાટકી
  • બારીક સેવ. 1 વાટકી

How to make Manaco sendwich in gujarati

  1. બાફેલા બટાકા ને છીલી તેમાં ટામેટા સોસ અને સેવ ને છોડી બધાં મસાલા નાખી સ્ટફિંગ તૈયાર કરવો .
  2. હવે એક બિસ્કિટ લઈ તેની ઉપર આ મસાલો ભરી તેની ઉપર બીજો બિસ્કિટ રાખી થોડો દબાવી લેવું.
  3. પછી સાઈડ માં સોસ લગાડી તેની ઉપર સેવ લગાડો...

Reviews for Manaco sendwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Manaco sendwich in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • મોનાકો પકોડા

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes