Open in app

ચીઝ સ્ટીક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Avani Desai1st Oct 2018

Cheese stick ના વિશે

Ingredients to make Cheese stick in gujarati

  • 1 કપ ઘ ઉ નો લોટ
  • 1/2 કપ મેદો + રવો
  • 1 કપ બટર પીઞાળેલુ
  • 1 કપ છીણેલું ચીઝ
  • 1 ટી સ્પૂન પીઝા સીઝનીગ
  • 1 ટી સ્પૂન અજમો
  • 1/4 ટી સ્પૂન મીઠું

How to make Cheese stick in gujarati

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેઞી કરી મિક્સ કરી પુરી જેવો લોટ બાધી લો.
  2. 5 મિનિટ લોટ ને ઢાંકી ને રહેવા દો.
  3. હવે લોટ માથી ગોળ મોટી ,મિડીયમ પતલી રોટલી વણી લો.
  4. રોટલી ની લાબી સ્ટી્પ કાપી લો.
  5. સ્ટી્પ ને ટ્વીસ્ટ કરી લો.
  6. હવે પિ્ હીટ અવન મા 230c 15 થી 20 મિનિટ બેક કરો.

Reviews for Cheese stick in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese stick in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ પૉપર્સ

    3 likes
  • ચીઝ પાસ્તા

    3 likes