હોમ પેજ / રેસિપી / ચીઝ સ્ટીક

Photo of Cheese stick by Avani Desai at BetterButter
0
1
0(0)
0

ચીઝ સ્ટીક

Oct-01-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ સ્ટીક રેસીપી વિશે

આ રેસિપી તળેલી પૂરી નું એક હેલ્ધી રુપ છે,જેના મસાલા મા ફેરફાર કરી એને સ્ટીક સ્વરૂપે બેક કરી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ઘ ઉ નો લોટ
  2. 1/2 કપ મેદો + રવો
  3. 1 કપ બટર પીઞાળેલુ
  4. 1 કપ છીણેલું ચીઝ
  5. 1 ટી સ્પૂન પીઝા સીઝનીગ
  6. 1 ટી સ્પૂન અજમો
  7. 1/4 ટી સ્પૂન મીઠું

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેઞી કરી મિક્સ કરી પુરી જેવો લોટ બાધી લો.
  2. 5 મિનિટ લોટ ને ઢાંકી ને રહેવા દો.
  3. હવે લોટ માથી ગોળ મોટી ,મિડીયમ પતલી રોટલી વણી લો.
  4. રોટલી ની લાબી સ્ટી્પ કાપી લો.
  5. સ્ટી્પ ને ટ્વીસ્ટ કરી લો.
  6. હવે પિ્ હીટ અવન મા 230c 15 થી 20 મિનિટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર