Open in app

પૌઆની રવા આલુ ટીક્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Varsha Joshi1st Oct 2018

Pauva rava aaloo tikki ના વિશે

Ingredients to make Pauva rava aaloo tikki in gujarati

  • એક બાફેલું બટાકુ
  • ૧૫૦ ગ્રામ ચોખાના નાયલોન પૌઆ
  • ૫૦ ગ્રામ રવો
  • આદું મરચાં ની પેસ્ટ અડધી ચમચી
  • લાલ મરચું પાવડર એક ચમચી
  • હળદર એક ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • તલ એક ચમચી
  • ગરમ મસાલો અડધી ચમચી
  • બુરું ખાંડ એક ચમચી
  • લીંબુ નો રસ એક ચમચી
  • તળવા માટે તેલ

How to make Pauva rava aaloo tikki in gujarati

  1. સૌપ્રથમ પૌંઆને દસ મિનિટ પલાળી રાખો
  2. એક બાફેલું બટાકુ, રવો , પલાળેલા પૌંઆ મિક્સ કરો
  3. ત્યારપછી તેમાં બધી સામગ્રી મિક્સ કરો
  4. ત્યારપછી તૈયાર કરેલ મિશ્રણમાંથી હાથ વડે થોડું મિશ્રણ લો અને ગોળ ટીકી બનાવો
  5. બધી ટીકી તૈયાર કરી ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી ટીકીઓ તળી લો
  6. ત્યારપછી એક ડીશમા બધી ટીકી ગોઠવી સર્વ કરો
  7. થોડી ઠંડી પડે એટલે બાળકોના ટિફીનમા ભરી લો

Reviews for Pauva rava aaloo tikki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pauva rava aaloo tikki in gujarati

  • આલુ ટીક્કી મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ

    3 likes