Open in app

મીક્ષ વેજીટેબલ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Lipti Ladani1st Oct 2018

Mix vage pulav ના વિશે

Ingredients to make Mix vage pulav in gujarati

  • ૧.એક બાઉલ બાસમતી રાધેલા ભાત
  • ૨. ચોપ મીક્ષ વેજીટેબલ તમારા મનપસંદ
  • ૩.એક ડુંગળી
  • ૪.મીઠું સ્વાદ અનુસાર
  • ૫.રાઈ, જીરું, હિંગ,મીઠો લીમડો, હડદર,પુલાવ મસાલો
  • ૬.તેલ
  • ૭.લીલા ધાણા

How to make Mix vage pulav in gujarati

  1. ૧.એક કડાઈમાં તેલ મૂકી, તેમાં રાઈ ,જીરું, હિંગ,મીઠો લીમડો, નાખી તેમાં ડુંગળી એડ કરી ને થોડી સાન્તળો,ત્યારબાદ તેમાં બધા શાકભાજી એડ કરી મીક્ષ કરવા ,મે અયા વટાણા, ગાજર, કોબીજ, સીમ્લા મરચા લીધા, ત્યાર બાદ તેમાં હડદર અને મીઠું ઉમેરી ઢાંકી ને વેજીટેબલ ચડવા દો
  2. ૨.હવે વેજીટેબલ ચઠી જાય એટલે તેમાં પુલાવ મસાલો ,અને ભાત નાખીને બરાબર મિક્ષ કરો ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી ,બાળકો ને ટીફીન માં આપી શકાય,

Reviews for Mix vage pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix vage pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes