Photo of Mix vage pulav by Lipti Ladani at BetterButter
656
3
0.0(0)
2

Mix vage pulav

Oct-01-2018
Lipti Ladani
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧.એક બાઉલ બાસમતી રાધેલા ભાત
  2. ૨. ચોપ મીક્ષ વેજીટેબલ તમારા મનપસંદ
  3. ૩.એક ડુંગળી
  4. ૪.મીઠું સ્વાદ અનુસાર
  5. ૫.રાઈ, જીરું, હિંગ,મીઠો લીમડો, હડદર,પુલાવ મસાલો
  6. ૬.તેલ
  7. ૭.લીલા ધાણા

સૂચનાઓ

  1. ૧.એક કડાઈમાં તેલ મૂકી, તેમાં રાઈ ,જીરું, હિંગ,મીઠો લીમડો, નાખી તેમાં ડુંગળી એડ કરી ને થોડી સાન્તળો,ત્યારબાદ તેમાં બધા શાકભાજી એડ કરી મીક્ષ કરવા ,મે અયા વટાણા, ગાજર, કોબીજ, સીમ્લા મરચા લીધા, ત્યાર બાદ તેમાં હડદર અને મીઠું ઉમેરી ઢાંકી ને વેજીટેબલ ચડવા દો
  2. ૨.હવે વેજીટેબલ ચઠી જાય એટલે તેમાં પુલાવ મસાલો ,અને ભાત નાખીને બરાબર મિક્ષ કરો ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી ,બાળકો ને ટીફીન માં આપી શકાય,

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર