Open in app

પૌંવા કુરકુરે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  900 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Dipali Modi1st Oct 2018

Poha Kurkure ના વિશે

Ingredients to make Poha Kurkure in gujarati

  • ૧બાઉલ પૌંવા
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૧ ટી સ્પૂન મેગી અથવા પાસ્તા મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ + ૨ ટી સ્પૂન તેલ
  • ૨ ટે બલ સ્પૂન પાણી

How to make Poha Kurkure in gujarati

  1. પૌંવાને ચારણી માં લઈ પાણી થી ધોઈ લેવા.
  2. ૧૦ મિનિટ માટે ઢાંકી રહેવા દેવા ના છે.
  3. પૌંવા ને થાળી માં કાઢી લેવા અંદર મીઠું, મરચું, હળદર, ચાટ મસાલો, મેગી મસાલો નાખી દો.
  4. મસાલો નાખી ને મસળી લેવા લો .
  5. જરૂર પડે તો ૧ થી ૨ ટી સ્પૂન પાણી નાખી લોટ બાંધી લો.
  6. તેલ ગરમ કરવા મૂકો.
  7. હથેળી માં તેલ લગાવી ફિંગર્સ બનાવી લો.
  8. ગરમ તેલમાં મધ્યમ આચ ઉપર કિસ્પી થાય તેવાં તળી લો.
  9. ઉપર થી ચાટ મસાલો નાખો.
  10. કુરકુરે તૈયાર છે.

Reviews for Poha Kurkure in gujarati (0)

No reviews yet.

Recipes similar to Poha Kurkure in gujarati

  • બટાકા પૌંવા

    1 likes
  • કુરકુરે ટ્વીસ્ટ

    3 likes
  • બટેટાં અને સોજી નાં કુરકુરે

    4 likes