હોમ પેજ / રેસિપી / પૌંવા કુરકુરે

Photo of Poha Kurkure by Dipali Modi at BetterButter
1090
1
0.0(0)
0

પૌંવા કુરકુરે

Oct-01-2018
Dipali Modi
900 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌંવા કુરકુરે રેસીપી વિશે

પૌંવા કુરકુરે ખૂબ જ ઝડપથી બની જાય છે.બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી છે તેથી બાળકો ને કુરકુરે ભવાશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧બાઉલ પૌંવા
  2. ૧/૪ ટી સ્પૂન હળદર
  3. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  4. ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  5. ૧ ટી સ્પૂન મેગી અથવા પાસ્તા મસાલો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તળવા માટે તેલ + ૨ ટી સ્પૂન તેલ
  8. ૨ ટે બલ સ્પૂન પાણી

સૂચનાઓ

  1. પૌંવાને ચારણી માં લઈ પાણી થી ધોઈ લેવા.
  2. ૧૦ મિનિટ માટે ઢાંકી રહેવા દેવા ના છે.
  3. પૌંવા ને થાળી માં કાઢી લેવા અંદર મીઠું, મરચું, હળદર, ચાટ મસાલો, મેગી મસાલો નાખી દો.
  4. મસાલો નાખી ને મસળી લેવા લો .
  5. જરૂર પડે તો ૧ થી ૨ ટી સ્પૂન પાણી નાખી લોટ બાંધી લો.
  6. તેલ ગરમ કરવા મૂકો.
  7. હથેળી માં તેલ લગાવી ફિંગર્સ બનાવી લો.
  8. ગરમ તેલમાં મધ્યમ આચ ઉપર કિસ્પી થાય તેવાં તળી લો.
  9. ઉપર થી ચાટ મસાલો નાખો.
  10. કુરકુરે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર