Open in app

મધ ભાખરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bhavna Nagadiya1st Oct 2018

Madha bhakhari ના વિશે

Ingredients to make Madha bhakhari in gujarati

  • ભાખરી માટે ઘઉ નો સ્હેજ જાડો લોટ250 ગ્રામ
  • એક મોટો ચમચો તેલ
  • નિમક સ્વાદ મુજબ
  • ઘી મધ

How to make Madha bhakhari in gujarati

  1. ઘઉના લોટ મા તેલ નુ મોણ,નિમક નાખીભાખરી નો કઠણ લોટ બાંધો
  2. સ્હેજ જાડી વણીને ભાખરી બનાવો
  3. ધીમા તાપે શેકો
  4. નીચે લઇ ઘી લગાવો
  5. ઠંડી થાય એટલે મધલગાવી દો

Reviews for Madha bhakhari in gujarati (0)

No reviews yet.

Recipes similar to Madha bhakhari in gujarati

  • મસાલા ભાખરી

    4 likes
  • ભાખરી પિઝ્ઝા

    4 likes
  • મધ સફરજન પાઇ

    0 likes
  • ભાખરી પેન પીઝા

    5 likes
  • ભાખરી ઓટ્સ લાડુ

    4 likes
  • ગુજરાતી ભાખરી..

    0 likes