હોમ પેજ / રેસિપી / મધ ભાખરી

Photo of Madha bhakhari by Bhavna Nagadiya at BetterButter
1073
1
0.0(0)
0

મધ ભાખરી

Oct-01-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મધ ભાખરી રેસીપી વિશે

મધ સાથે ભાખરી અથવા રોટલી બાલકો માટે સવાર નાસ્તા માટે પર્યાપ્ત ખોરાક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાખરી માટે ઘઉ નો સ્હેજ જાડો લોટ250 ગ્રામ
  2. એક મોટો ચમચો તેલ
  3. નિમક સ્વાદ મુજબ
  4. ઘી મધ

સૂચનાઓ

  1. ઘઉના લોટ મા તેલ નુ મોણ,નિમક નાખીભાખરી નો કઠણ લોટ બાંધો
  2. સ્હેજ જાડી વણીને ભાખરી બનાવો
  3. ધીમા તાપે શેકો
  4. નીચે લઇ ઘી લગાવો
  5. ઠંડી થાય એટલે મધલગાવી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર