Open in app

વેજ શાહી રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people

Veg Shahi Roll ના વિશે

Ingredients to make Veg Shahi Roll in gujarati

  • ૪ મધ્યમ આકાર ના બાફેલા બટાકા
  • ૧/૨ કપ મિક્સ શાકભાજી જીણા સમારેલ(ગાજર,મટર,બીન્સ,સિમલા મિર્ચ)
  • ૧/૨ કપ રાંધેલા ભાત
  • ૨ ચમચી ચોખા નો લોટ
  • ૧ ચમચી અદરક,લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચી સફેદ તલ
  • ૧/૨ ચમચી ધાણા પાવડર
  • ૧/૨ ચમચી જીરું પાવડર
  • ૧/૨ ચમચી ચાટ મસાલો
  • ૧ નાની ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  • ૧/૨ ચમચી આખું જીરું
  • નમક જરૂર મુજબ
  • ૧/૨ ચમચી લીંબુ નો રસ
  • ૧/૨ વાટકી સમારેલા લીલા ધાણા
  • અન્ય સામગ્રી
  • ૧/૨ કપ સુજી અથવા રવો(રોલ લપેટવા માટે)
  • તેલ તળવા માટે

How to make Veg Shahi Roll in gujarati

  1. સર્વ પ્રથમ એક મોટા બાઉલ માં બાફેલા બટાકા અને ભાત ઉમેરો.
  2. બન્ને ને મેશર થી બરાબર મસળી લો.
  3. હવે એક એક કરી બધી સામગ્રી ઉમેરો.
  4. મિશ્રણ ને બરાબર મિકસ કરી લો.
  5. હવે હથેળી માં થોડું તેલ લગાડો.
  6. મિશ્રણ માંથી મોટા લીંબુ જેટલો લુઓ લો.
  7. લુઆ ને રોલ નો આકાર આપો.
  8. બધા રોલ આ રીતે તૈયાર કરો.
  9. બધા રોલ ને રવા માં ફેરવી ફેરવી ને લપેટી લો.
  10. કઢાઈ મેં તેલ ગરમ કરો.
  11. મધ્યમ આંચ પર રોલ ને સોનેરી રંગ આવે ત્યાં સુધી તળી લો.
  12. તળેલા રોલ ને કિચેન ટુવાલ માં મુકો.
  13. આપના ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ એવા શાહી વેજ રોલ બની ને તૈયાર છે.
  14. ગરમા ગરમ રોલ ને તરત ટોમેટો કેચપ સાથે સર્વ કરો અથવા બરાબર ઠંડા કરી બાળકો ના ટિફિન માં પેક કરો.

Reviews for Veg Shahi Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg Shahi Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • વેજ પુલાવ

    4 likes