Open in app

હરા ભરા પાલક બોલસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Leena Sangoi1st Oct 2018

Hara bhara Spinach balls ના વિશે

Ingredients to make Hara bhara Spinach balls in gujarati

  • સ્પિનચ -પાલક ૨૦ થી ૩૦ પાન blanched
  • ૧ કપ બાફેલા લીલાં વટાણા
  • બ્રાઉન બ્રેડ સ્લાઇસેસ ૪
  • ૨ બટાકા બાફેલા
  • ૧/૨ ચમચી જીરું પાવડર 
  • ૧/૨ ચમચી આદુ મરચાં પેસ્ટ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • તેલ ૨ ચમચી
  • સમારેલી કોથમીર ૨ ચમચી

How to make Hara bhara Spinach balls in gujarati

  1. સ્પિનચ ને ચોપર માં મૂકી ચોપ કરો.અને બાઉલમાં મૂકો.
  2. બ્રેડ સ્લાઇસેસ ને મિક્સરમાં નાખીને બ્રેડક્રમ્સ બનાવો.
  3. બટાકા ને બાઉલમાં છીણી લો.
  4. સ્પિનચ , વટાણા, લીલાં આદૂ મરચાં પેસ્ટ,કોથમીર સાથે મિક્સ કરો. 
  5. મીઠું, જીરું પાવડર અને બ્રેડક્રમ્સ ઉમેરો અને હાથથી મિશ્ર કરો.
  6. નોન સ્ટીક અપમ પેન માં તેલ લગાવી ગરમ કરો.
  7. મિશ્રણને નાના રાઉન્ડ બોલસ માં આકાર આપો.
  8. બોલસ ને બન્ને સાઈડ થી ગોલ્ડન brown શેકો.
  9. ટોમેટો કેચઅપ સાથે ટિફિન બોક્સમાં બાળકોને હેલ્ધી નાસ્તો આપો.

Reviews for Hara bhara Spinach balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hara bhara Spinach balls in gujarati

  • હરા ભરા રવા ઢોકલા

    4 likes
  • વધેલા ભાત ના હરા ભરા કબાબ

    5 likes
  • હરા ભરા કબાબ વીથ મખની ગ્રેવી.

    0 likes