Open in app

ઓટસ,સુકા મેવા અને ઘઉં માંથી બનતું હેલ્ધી કૈક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Ankita Tahilramani1st Oct 2018

Healthy kidzyy kuchen drizzled with hershey's Strawberry Syrup ના વિશે

Ingredients to make Healthy kidzyy kuchen drizzled with hershey's Strawberry Syrup in gujarati

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1/2 કપ ગ્રાઇન્ડ કરેલ કેલ્લોગસ નાં ઓટ્સ પાવડર
  • 2 ચમચા ગ્રાઇન્ડ કરેલા સુકા મેવા (કાજુ,બદામ,અખરોટ)
  • 1 અને 1/4 કપ દળેલી ખાંડ
  • 1 નાની ચમચી બેકિંગ પાવડર
  • 1 નાની ચમચી બેકિંગ સોડા
  • 1 નાની ચમચી વેનીલા એસસેંસ
  • 1 મોટી ચમચી હરશીસ સ્રોબેરી સીરપ
  • 1/2 કપ સનફ્લાવર તેલ
  • 1 કપ દૂધ
  • હરશીસ સ્રોબેરી સીરપ સર્વ કરતી વખતે કૈક પર નાખવા માટે.
  • થોડુંક તેલ અને ઘઉં નો લોટ કેકૈ નાં મોલ્ડ માટે (ડસ્ટિંગ માટે)

How to make Healthy kidzyy kuchen drizzled with hershey's Strawberry Syrup in gujarati

  1. ઓટસ અને સુકા મેવા ને દળી લ્યો.
  2. એક મોટા વાસણ મા ઘઉં નો લોટ, ગ્રાઇન્ડ કરેલો ઓટ્સ પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ગ્રાઇન્ડ કરેલા સુકા મેવા નો પાવડર, દળેલી ખાંડ મિક્સ કરો.
  3. હવે તેમાં દૂધ ઉમેરો અને સરખું હલાવો એક દિશા મા.
  4. તેનાં પછી તેલ, એસસેંસ ,સત્રૉબેરી સીરપ નાખી એક દિશા મા ફેટૉ .
  5. 1-2 મિનીટ ફેટૉ.ત્યાં સુધી ઈડલી મેકર ગરમ થવા મૂકો,અને કૈક મોલ્ડ મા તેલ લગાવી થોડોક લોટ ડસટ કરો.
  6. હવે તૈયાર બેટર ને મોલ્ડ મા નાખો.
  7. હવે મોલ્ડ ને ગરમ થવા મુકેલ ઈડલી મેકર મા નીચે સ્ટેન્ડ કા તો તૈનીજ કાણા વાડી ડીશ પર મૂકો.
  8. ગેસ ને ધીમી આંચ પર મૂકો 30 મિનીટ સુધી બેક થવા દયો.
  9. 30 મિનીટ પછી તૂથ પીક થી ચેક કરો , અગર સાફ નીકળે તો તમારો કેકે તૈયાર છે અને ગેસ બંધ કરી દયો.
  10. હવે મોલ્ડ ને બહાર કાઢિ એક દમ ઠંડું પડવા દયો.
  11. ઠંડું પયડા પછી જ કેકે ને ડીમોલ્ડ કરી કટ કરો ને ઐર ટાઈટ ડબ્બા મા ભરી રાખો.
  12. ટિફિન મા સર્વ કરતી વખતે તેનાં પર હરષિસ નો સટ્રોબેરી સિરપ નાખી આપો.

Reviews for Healthy kidzyy kuchen drizzled with hershey's Strawberry Syrup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy kidzyy kuchen drizzled with hershey's Strawberry Syrup in gujarati