Open in app

મગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people

Moong dal stuffed double cheela ના વિશે

Ingredients to make Moong dal stuffed double cheela in gujarati

  • ફોતરાં વગરની મગ ની દાળ એક કપ
  • પાણી જરૂર મુજબ
  • આદું ની પેસ્ટ એક ચમચી
  • મીઠું અડધી ચમચી અથવા સ્વાદ પ્રમાણે
  • લીલા મરચાં બે ઝીણાં સમારેલા
  • તેલ બે ચમચી
  • ગાજર એક નાનું ખમણેલ
  • બીટ એક નાનુ ખમણેલ
  • કોથમીર ની ચટણી બે થી ત્રણ ચમચી

How to make Moong dal stuffed double cheela in gujarati

  1. ૧. મગ ની ફોતરાં વગરની દાળને રાત્રે પલાળી દો.જો ભૂલી જઈએ તો સવારે એક કલાક પહેલા પલાળી રાખી શકાય.
  2. ૨. મિક્સરમાં આ દાળ નાંખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુની પેસ્ટ, એક લીલું મરચું, બે ચમચી પાણી સાથે પીસી લેવી.
  3. ૩. કઢાઈમાં એક ચમચી તેલ મૂકી તેમાં ગાજર, કોબીજ અને બીટ ઉમેરો થોડું મીઠું અને એક લીલું મરચું આદું ની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરો..સાતળી લો.ગેસ બન્ધ કરી
  4. ૪. મિક્સરમાં પીસેલી પેસ્ટ નાં ખીરામાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરો અને ધટ્ટ ખીરું તૈયાર કરો.
  5. ૫. કઢાઈમાં અડધી ચમચી તેલ લગાવી ખીરું પાથરીને બે થી ત્રણ મીનીટ ઢાંકી ચઢવા દો.
  6. ૬. પછી તેમાં સોસ અથવા કોથમીર ની ચટણી લગાવી સાતળેલુ મિશ્રણને પાથરીને ચઢવા દો.
  7. ૭. તેના ઉપર ફરી એકવાર મગ દાળ પેસ્ટ નું ખીરું સરખી રીતે પાથરીને ચઢવા દો.
  8. ૮. ઢાકી ને ચઢવા દો..બન્ને તરફ ઘીમાં ગેસે ચઢવા દો.
  9. ૯. મનપસંદ રીતે કાપીને સોસ સાથે બાળકો ને નાસ્તા માં આપો.
  10. ખરેખર બાળકો ને પસંદ આવશે.

Reviews for Moong dal stuffed double cheela in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong dal stuffed double cheela in gujarati

  • મગ ની દાળ ના ખાખરા

    4 likes
  • મગ ની દાળ ના પરાઠા

    1 likes
  • મગ ની દાળ ના પોષ્ટીક પિઝા

    2 likes
  • મગ ની દાળ ના મુગલાઈ પરાઠા

    2 likes
  • મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી

    3 likes