Open in app

બેકડ ઓટ્સ ઇમોજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  50 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
Urvashi Belani1st Oct 2018

Baked Oats Emojies ના વિશે

Ingredients to make Baked Oats Emojies in gujarati

  • 1 કપ ઓટ્સ
  • 1/2 કપ બ્રેડ ક્રમ્બસ
  • 2 બાફેલા અને મેશ કરેલા બટાકા
  • 1 ચમચી કાળી મરી પાવડર
  • સ્વાદનુસાર મીઠું

How to make Baked Oats Emojies in gujarati

  1. ઓટ્સ ને કઢાઈ માં સૂકું 2 મિનિટ સુધી શેકી લો.પછી મિક્સર માં પીસીને પાવડર બનાવી લો.
  2. આ પાવડર માં બટાકા, બ્રેડ ક્રમ્બસ, નમક અને કાળી મરી નાખી મિક્સ કરી લોટ તૈયાર કરો.
  3. આ લોટ ને 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  4. હવે આ લોટ ને વણી નાના ગોળા કાપી તેને અલગ અલગ આકાર ની ઇમોજી બનાવો.
  5. બેકિંગ ટ્રે માં મૂકી 170 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે પ્રિહિટ ઓવન માં બેક કરો.
  6. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Baked Oats Emojies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baked Oats Emojies in gujarati

  • ઓટ્સ ઈડલી

    0 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes
  • બેકડ યોગટૅ

    1 likes
  • ઓટ્સ સિગાર

    3 likes
  • ઓટ્સ નાનખટાઈ

    6 likes