Open in app

સ્ટરડ ફ્રાય ટોફૂ વેજીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Meghna Sodha1st Oct 2018

Stirred fry tofu veggies ના વિશે

Ingredients to make Stirred fry tofu veggies in gujarati

  • ૧૦૦ ગ્રામ ટોફુ
  • ૧ લીલું મરચું
  • ૧/૨ કપ કેપ્સીકમ
  • ૧ ચમચી છીણેલું આદું
  • ૧/૨ કપ ગાજર
  • ૧/૨ કપ ટામેટા
  • ૧/૨ કપ પાર બોઈલ મકાઈ અને ફણસી
  • સોયા સોસ,
  • લીંબુ નો રસ
  • મરી
  • ઓલીવ ઓઈલ
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ

How to make Stirred fry tofu veggies in gujarati

  1. સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈને સમારી લો.
  2. ટોફુ ધોઈને ગરમ પાણીમાં ૨ મીનીટ રાખી કાઢી લો
  3. એક કઢાઈમાં તેલ લઇ કાચા શાકભાજી સાંતળો.
  4. ત્યારબાદ બાફેલા કોનૅ અને ફણસી ઉમેરો.
  5. ટોફુ ઉમેરો અને સાંતળો.
  6. અને સવૅ કરો.

Reviews for Stirred fry tofu veggies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stirred fry tofu veggies in gujarati