હોમ પેજ / રેસિપી / સ્ટરડ ફ્રાય ટોફૂ વેજીઝ

Photo of Stirred fry tofu veggies by Meghna Sodha at BetterButter
348
2
0.0(0)
0

સ્ટરડ ફ્રાય ટોફૂ વેજીઝ

Oct-01-2018
Meghna Sodha
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટરડ ફ્રાય ટોફૂ વેજીઝ રેસીપી વિશે

બાળકો માટે ટીફીન રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૦૦ ગ્રામ ટોફુ
  2. ૧ લીલું મરચું
  3. ૧/૨ કપ કેપ્સીકમ
  4. ૧ ચમચી છીણેલું આદું
  5. ૧/૨ કપ ગાજર
  6. ૧/૨ કપ ટામેટા
  7. ૧/૨ કપ પાર બોઈલ મકાઈ અને ફણસી
  8. સોયા સોસ,
  9. લીંબુ નો રસ
  10. મરી
  11. ઓલીવ ઓઈલ
  12. ઓરેગાનો
  13. ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈને સમારી લો.
  2. ટોફુ ધોઈને ગરમ પાણીમાં ૨ મીનીટ રાખી કાઢી લો
  3. એક કઢાઈમાં તેલ લઇ કાચા શાકભાજી સાંતળો.
  4. ત્યારબાદ બાફેલા કોનૅ અને ફણસી ઉમેરો.
  5. ટોફુ ઉમેરો અને સાંતળો.
  6. અને સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર