હોમ પેજ / રેસિપી / મુગ ઉતપ્પા

Photo of Moong Uttappa by vaishali nandola at BetterButter
548
2
0.0(0)
0

મુગ ઉતપ્પા

Oct-01-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુગ ઉતપ્પા રેસીપી વિશે

મગ અને ચોખા નો ઉપયોગ કર્યો છે સાથે પનીર નુ ટોપીંગ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3/4 વાટકી મગ
  2. 1/4 વાટકી ચોખા
  3. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 50 ગ્રામ પનીર
  6. 1 કાંદો
  7. 1 ટમેટુ
  8. કોથમીર
  9. ચાટ મસાલો
  10. તેલ

સૂચનાઓ

  1. મગ અને ચોખાને 4 થી 5 કલાક પલાળી રાખો
  2. હવે તેને પીસી લો. તેમા મીઠુ, આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો .સાઈડમા મુકીદો
  3. બીજા બાઉલ મા કાંદા અને ટમેટાને ઝીણા સમારો.તેમા પનીર છીણી ચાટ મસાલો નાખી મિક્સ કરો કોથમીર નાખો.
  4. નૉનસ્ટીક તવા પર ઢોસા નુ બેટર પાથરો થોડુ જાડુ પાથરવુ. તેના પર પનીર, કાંદા, ટમેટા નુ મીશ્રણ લગાડી ઢોસા ઉતારી લો.
  5. ટીફીન મા સૉસ સા થે આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર