Open in app

મુગ ઉતપ્પા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
vaishali nandola1st Oct 2018

Moong Uttappa ના વિશે

Ingredients to make Moong Uttappa in gujarati

  • 3/4 વાટકી મગ
  • 1/4 વાટકી ચોખા
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • મીઠુ સ્વાદ મુજબ
  • 50 ગ્રામ પનીર
  • 1 કાંદો
  • 1 ટમેટુ
  • કોથમીર
  • ચાટ મસાલો
  • તેલ

How to make Moong Uttappa in gujarati

  1. મગ અને ચોખાને 4 થી 5 કલાક પલાળી રાખો
  2. હવે તેને પીસી લો. તેમા મીઠુ, આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો .સાઈડમા મુકીદો
  3. બીજા બાઉલ મા કાંદા અને ટમેટાને ઝીણા સમારો.તેમા પનીર છીણી ચાટ મસાલો નાખી મિક્સ કરો કોથમીર નાખો.
  4. નૉનસ્ટીક તવા પર ઢોસા નુ બેટર પાથરો થોડુ જાડુ પાથરવુ. તેના પર પનીર, કાંદા, ટમેટા નુ મીશ્રણ લગાડી ઢોસા ઉતારી લો.
  5. ટીફીન મા સૉસ સા થે આપો.

Reviews for Moong Uttappa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong Uttappa in gujarati